$CH_3CH=CHCHO$ નું $CH_3CH=CHCOOH$ માં ઓક્સિડેશન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

  • A
    આલ્કલાઇન $KMnO_4$
  • B
    સેલેનિયમ ડાયોક્સાઇડ
  • C
    એમોનિયેકલ $AgNO_3$
  • D
    આ બધા જ

Explore More

Similar Questions

નીચેની યોજનામાં પ્રક્રિયકો $S$ અને $\mu$ ને ઓળખો,જેમાં $R$ નું બેન્ઝિલિક હેલાઇડ દ્વારા નાઇટ્રાઇલમાં રૂપાંતર થાય છે. $R, S$ અને $\mu$ અનુક્રમે શું છે?

ઉપરની પ્રક્રિયામાં અનુક્રમે નીપજો $(A)$ અને $(B)$ શું છે?

Difficult
View Solution

જ્યારે એસિટોનને આયોડિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ મુખ્ય નીપજ બને છે?

નીચેનામાંથી,કયા સંયોજનો આયોડોફોર્મ કસોટી આપશે તેની સંખ્યા છે:
$(a)$ $1-$ફિનાઈલબ્યુટેન$-2-$ઓન
$(b)$ $2-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ
$(c)$ $3-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ
$(d)$ $1-$ફિનાઈલઈથેનોલ
$(e)$ $3,3-$ડાયમિથાઈલબ્યુટેન$-2-$ઓન
$(f)$ $1-$ફિનાઈલપ્રોપેન$-2-$ઓલ

નીચેનામાંથી કયું હાઇડ્રોજન સાયનાઇડની યોગશીલ પ્રક્રિયા દ્વારા અનુરૂપ સાયનોહાઇડ્રિન બનાવવા માટે સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo