યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ ક્રિસ્ટી$(i)$ રંગસૂત્રમાં પ્રાથમિક સંકીર્ણ
$(b)$ થાઈલેકોઈડ્સ$(ii)$ ગોલ્ગી પ્રસાધનમાં તકતી આકારની કોથળીઓ
$(c)$ સેન્ટ્રોમિયર$(iii)$ કણાભસૂત્રમાં અંતઃવલનો
$(d)$ સિસ્ટર્ની$(iv)$ રંજકકણના આધારકમાં ચપટી પટલમય કોથળીઓ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • A
    $(iv)-(iii)-(ii)-(i)$
  • B
    $(iii)-(iv)-(i)-(ii)$
  • C
    $(i)-(iv)-(iii)-(ii)$
  • D
    $(ii)-(iii)-(iv)-(i)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ થાયલેકૉઈડ $(i)$ ગોલ્ગીકાયમાં ડીશ આકારની કોથળીઓ
$(b)$ ક્રિસ્ટી $(ii)$ $DNA$ ની સંગઠિત રચના
$(c)$ સિસ્ટર્ની $(iii)$ આધારકમાં ચપટી પટલમય કોથળીઓ
$(d)$ ક્રોમેટીન $(iv)$ કણાભસૂત્રમાં પ્રવર્ધો

આપેલ કોષની આકૃતિના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો:
$A$. લિપિડ અને સ્ટીરોઇડલ હોર્મોન્સના સંશ્લેષણ સાથે સંબંધિત છે.
$B$. બહારની નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે.
$C$. બંને એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલા હોય છે અને દરેકની રચના ગાડાના પૈડા જેવી હોય છે.
$D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ ઉર્જાને પકડવા માટે જવાબદાર છે.
$E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે સામેલ કોષોમાં હાજર હોય છે.
$F$. ગોળાકાર રચનાઓ,જે જલવિભાજક ઉત્સેચકોથી સમૃદ્ધ હોય છે.

કોષ જીવવિજ્ઞાનમાં હેલા $(HeLa)$ કોષોનો ઉપયોગ શું છે?

આપેલ કોષીય અંગિકાઓમાંથી કઈ માહિતી સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo