$X$ ને સોડા લાઈમ સાથે ગરમ કરતા ઈથેન મળે છે. $X$ શું છે?

  • A
    ઈથેનોઈક એસિડ
  • B
    મિથેનોઈક એસિડ
  • C
    પ્રોપેનોઈક એસિડ
  • D
    $ (a) $ અથવા $ (c) $

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $CH_3CH=CHCO_2CH_3 \xrightarrow{LiAlH_4}$ છે.

કાર્બોક્સિલિક એસિડનું તેના એનહાઇડ્રાઇડમાં રૂપાંતર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

કયા કાર્બોક્સિલિક એસિડ માટે $pK_a$ નું મૂલ્ય સૌથી ઓછું છે :

ઉપરની ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયાની નીપજ શું છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોને તેમની વધતી જતી એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો:
$I: HO_2C(CH_2)_4CO_2H$
$II: CH_3CH(COOH)_2$
$III: HOOC-COOH$
$IV: HO_2C(CH_2)_3CO_2H$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo