શરીરમાં ઉત્સેચકોની મદદથી નાના અણુઓમાંથી મોટા અણુઓ બનવાની ક્રિયા - $P$
શરીરમાં ઉત્સેચકોની મદદથી મોટા અણુઓમાંથી નાના અણુઓ બનવાની ક્રિયા - $Q$
$P$ અને $Q$ કઈ ક્રિયાઓ છે?
$P \quad\quad\quad\quad\quad Q$

  • A
    અપચય $\quad\quad$ ચય
  • B
    ચય $\quad\quad$ અપચય
  • C
    ચય $\quad\quad$ ચય
  • D
    અપચય $\quad\quad$ અપચય

Explore More

Similar Questions

કોષમાં અપચય (Catabolic) અને ચય (Anabolic) પરિપથો ઘણીવાર જોડાયેલા હોય છે. શા માટે?

ચય (Anabolism) એ $..........$ પ્રક્રિયા છે,જ્યારે અપચય (Catabolism) એ $...........$ પ્રક્રિયા છે.

ખોટું વાક્ય ઓળખો.

ચયાપચયની ક્રિયામાં કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે?

ચયાપચય (Metabolism) ની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo