$Panthera$ $leo$,$Panthera$ $pardus$ અને $Panthera$ $tigris$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ત્રણેય એક જ જાતિમાં સમાવિષ્ટ છે.
  • B
    ત્રણેય એક જ વર્ગમાં સમાવિષ્ટ છે.
  • C
    ત્રણેય એક જ પ્રજાતિમાં સમાવિષ્ટ છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી પ્રકૃતિમાં ખરેખર અસ્તિત્વ ધરાવતી વર્ગીકરણની કક્ષા ઓળખો.

વૈજ્ઞાનિક કારણ આપો: સજીવો વચ્ચેના આંતર-સંબંધોને સમજવા માટે વર્ગીકરણ આવશ્યક છે.

નીચેનામાંથી કયો નામકરણનો સાર્વત્રિક નિયમ છે?

જાતિ (species) અંગેના નીચેના પ્રશ્નોના ઉત્તર માટે કયો વિકલ્પ સાચો છે?
$(i)$ જાતિ કેવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે?
$(ii)$ પ્રજાતિમાં કેવા સજીવોનો સમાવેશ થાય છે?
$(iii)$ કેટલાક કિસ્સામાં જાતિના નામ પછી કોનું નામ લખાય છે?
$(iv)$ સૂર્યમુખીની જાતિનું નામ શું છે?

જીવવિજ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓ સાથે સંકલિત નવી વર્ગીકરણ પદ્ધતિઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo