યુબેક્ટેરિયા (Eubacteria) વિશે અસંગત વિધાન પસંદ કરો:

  • A
    સ્વયંપોષી બેક્ટેરિયા પ્રકૃતિમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
  • B
    તેઓ આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવો છે.
  • C
    સૌથી નાના જીવંત કોષોનો સમાવેશ યુબેક્ટેરિયામાં થાય છે.
  • D
    નીલ-હરિત લીલનો સમાવેશ યુબેક્ટેરિયામાં થાય છે.

Explore More

Similar Questions

શ્લેષ્મ આવરણ (mucilage sheath) વગરના $Nostoc$ ના એકલ તંતુને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જોડ યુબેક્ટેરિયા (Eubacteria) સાથે યોગ્ય રીતે જોડાયેલી નથી?

મોટા ભાગના બેક્ટેરિયા . . . . . . છે.

માયકોપ્લાઝ્મા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સૌથી આદિ પ્રકારના સજીવો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo