નીચેની યાદીમાંથી અલિંગી બીજાણુઓ અને લિંગી બીજાણુઓને અલગ તારવો:
$I$ - અંડબીજાણુઓ (Oospores),$II$ - યુગ્મબીજાણુઓ (Zygospores),$III$ - કણીબીજાણુઓ (Conidia),
$IV$ - પ્રકણીબીજાણુઓ (Basidiospores),$V$ - ચલબીજાણુઓ (Zoospores)
અલિંગી બીજાણુઓ $\quad$ લિંગી બીજાણુઓ

  • A
    $I, II, III \quad IV, V$
  • B
    $I, II, IV \quad III, V$
  • C
    $III, V \quad I, II, IV$
  • D
    $IV, V \quad I, II, III$

Explore More

Similar Questions

$A$: પિંક મોલ્ડમાં લિંગી બીજાણુઓ એ અંતર્જાત રીતે ઉત્પન્ન થતા અર્ધસૂત્રી બીજાણુઓ (meiospores) છે.
$R$: તેઓ તેમના લિંગી જીવનચક્રમાં કુંજાકાર (flask-shaped) ફળકાય (fruiting body) વિકસાવે છે.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ફૂગમાં પ્રજનન વાનસ્પતિક પદ્ધતિઓ - અવખંડન અને કલિકાસર્જન દ્વારા થઈ શકે છે.
$(ii)$ બે કોષકેન્દ્રોના જોડાણને પ્લાઝમોગેમી કહેવાય છે.
$(iii)$ બે ચલિત અથવા અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને કાર્યોગેમી કહેવાય છે.
$(iv)$ યુગ્મનજમાં અર્ધીકરણને પરિણામે દ્વિકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

યીસ્ટ એ રાઈઝોપસથી કઈ બાબતમાં અલગ પડે છે?

ધાન્ય પાકોના સંગ્રહ દરમિયાન નીચેનામાંથી કઈ ફૂગ ટોક્સિન (ઝેરી દ્રવ્યો)નો સ્ત્રાવ કરે છે?

વિધાન $(A)$: યીસ્ટનો સમાવેશ બહુકોષીય વિઘટક સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે.
કારણ $(R)$: ફૂગ પરોપજીવી અથવા મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo