દ્વિઅંગી (Bryophytes) ના બીજાણુજનક માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    બીજાણુજનક એ પ્રકાશસંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલ રહે છે.
  • B
    બીજાણુજનકના બધા જ કોષો અર્ધીકરણ પામીને એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે.
  • C
    બીજાણુજનક ગૌણ તબક્કો છે.
  • D
    બીજાણુજનક દ્વિકીય $(2n)$ છે.

Explore More

Similar Questions

બે પ્રકારના કોષો,હાયલિન (hyaline) અને લીલા (અથવા વિવિધ રંગછટાવાળા),કયા બ્રાયોફાઇટ્સની લાક્ષણિકતા છે?

$Funaria$ માં,કેલિપ્ટ્રા (calyptra) શેમાંથી ઉદ્ભવે છે?

દ્વિઅંગી (બ્રાયોફાઇટ્સ) વનસ્પતિઓની પ્રભાવી અવસ્થા કઈ છે?

મોસ (mosses) ની નીચેનામાંથી કઈ ક્રિયાવિધિ વધુ વિસ્તૃત છે?

$Riccia$ માં મૂલાંગો (Rhizoids) કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo