નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (જીવનચક્રો) કોલમ-$II$
$P$. એકવિધ (Haplontic) $I$. વોલ્વોકસ,સ્પાયરોગાયરા,કલેમિડોમોનાસ
$Q$. દ્વિવિધ (Diplontic) $II$. અનાવૃત્ત બીજધારી,આવૃત્ત બીજધારી
$R$. એક-દ્વિવિધ (Haplo-diplontic) $III$. દ્વિઅંગી,ત્રિઅંગી

  • A
    $(P-I), (Q-II), (R-III)$
  • B
    $(P-I), (Q-III), (R-II)$
  • C
    $(P-II), (Q-I), (R-III)$
  • D
    $(P-II), (Q-III), (R-I)$

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં $A, B, C$ અને $D$ લેબલ્સને ઓળખો જે હેપ્લો-ડિપ્લોન્ટિક જીવનચક્ર દર્શાવે છે.

એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજ અર્ધીકરણ દ્વારા વિભાજન પામીને અંકુરણ પહેલા કેવા પ્રકારના કોષકેન્દ્રો બનાવે છે?

એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને કેવા કોષો બનાવે છે?

નીચેનામાંથી કયા જીવનચક્રમાં એકાંતરજનન (Alternation of generations) જોવા મળતું નથી?

વનસ્પતિઓમાં નીચેનામાંથી કયા પ્રકારનું એકાંતરજનન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo