$I$ - સ્થાયી
$II$ - છત્રી જેવા
$III$ - મુક્ત તરતા
$IV$ - અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય
$V$ - નળાકાર
$VI$ - લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય
કોષ્ઠાંત્રિ (Cnidaria) સમુદાયમાં છત્રક $(Medusa)$ અને પુષ્પક $(Polyp)$ સ્વરૂપો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
છત્રક $\quad\quad$ પુષ્પક

  • A
    $II, III, IV \quad\quad I, V, VI$
  • B
    $I, V, VI \quad\quad II, III, VI$
  • C
    $II, III, VI \quad\quad I, IV, V$
  • D
    $I, IV, V \quad\quad II, III, VI$

Explore More

Similar Questions

....... માં દંશક કોષો (Cnidoblasts) હાજર હોય છે.

$Hydra$ ના શરીરમાં રહેલી મુખ્ય ગુહાને શું કહેવામાં આવે છે?

$Hydra$ કોના દ્વારા આવેગ અને ઉત્તેજના મેળવે છે?

નીચેનામાંથી કયું $Anthozoa$ (એન્થોઝોઆ) વર્ગમાં આવે છે?

મેટાજીનીસીસ (Metagenesis) ............... ના સંદર્ભમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo