નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. રેતીકીડો (Sandworm)$I$. Nereis
$Q$. અળસિયું (Earthworm)$II$. Hirudinaria
$R$. જળો (Leech)$III$. Pheretima

  • A
    $(P-I), (Q-III), (R-II)$
  • B
    $(P-III), (Q-I), (R-II)$
  • C
    $(P-II), (Q-I), (R-III)$
  • D
    $(P-II), (Q-III), (R-I)$

Explore More

Similar Questions

સમૂહ $Annelida$ (નુપૂરક) ના લક્ષણો જણાવો.

સાચું સમખંડીય ખંડન (True metamerism) સૌપ્રથમ શેમાં જોવા મળે છે?

નુપુરક (Annelida) સમુદાયના પ્રાણીઓમાં શ્વસનરંજક તરીકે શું આવેલું છે?

$Parapodia$ (પાર્શ્વપાદ) નીચેનામાંથી કયા સજીવમાં પ્રચલન માટેના અંગો તરીકે કાર્ય કરે છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ નૂપુરક (Annelids) એ પ્રથમ પ્રાણીઓ છે જે રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે.
$(2)$ હૃદયને માયોજેનિક કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo