નીચેનામાંથી કયું શૂળત્વચી (Echinodermata) સમુદાયના જલવાહકતંત્રનું કાર્ય નથી?

  • A
    ખોરાક પકડવો અને તેનું વહન કરવું.
  • B
    શ્વસન.
  • C
    પ્રજનન.
  • D
    પ્રચલન.

Explore More

Similar Questions

ડ્યુટેરોસ્ટોમિક (deuterostomic) પ્રાણી કયું છે?

$Asterias$ કયા સમુદાયનું પ્રાણી છે?

ઈકાઈનોડર્મેટાના કયા વર્ગમાં આધાર સાથે જોડાવા માટે વૃંત (stalk) જોવા મળે છે?

તારામાછલી (Starfish) કયા વર્ગમાં આવે છે?

ત્વચીય ઝાલર $(branchiae)$ અને શ્વસન વૃક્ષ $(respiratory tree)$ દ્વારા શ્વસન કયા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo