નીચેની યાદીમાંથી કાસ્થિમત્સ્ય (Chondrichthyes) અને અસ્થિમત્સ્ય (Osteichthyes) માટેનાં લક્ષણો અલગ તારવો:
$I$ - પ્લવનાશય ગેરહાજર,$II$ - ઝાલરઢાંકણ (Operculum) ગેરહાજર,$III$ - સાયકલોઈડ કે ટીનોઈડ ભીંગડા,$IV$ - પ્લેકોઈડ ભીંગડા,$V$ - વક્ષસ્થ મુખ,$VI$ - અગ્રસ્થ મુખ,$VII$ - અંત:ફલન,$VIII$ - બાહ્યફલન.
કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય માટે સાચો સમૂહ પસંદ કરો.

  • A
    $I, II, IV, V, VII \quad III, VI, VIII$
  • B
    $I, II, III, V, VII \quad IV, VI, VIII$
  • C
    $II, IV, V, VIII \quad I, III, VI, VII$
  • D
    $I, II, III, VI, VIII \quad IV, V, VII$

Explore More

Similar Questions

નીચેનામાંથી જાતિ ઓળખવા માટે તમે શું જોશો?

નીચેની જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ દ્રીગર્ભસ્તરી$(a)$ પ્રજીવથી શૂળત્વચી પ્રાણીઓ
$(2)$ દેહકોષ્ઠી$(b)$ પૃથુકૃમિથી મેરુદંડી પ્રાણીઓ
$(3)$ ત્રિગર્ભસ્તરી$(c)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ
$(4)$ અમેરુદંડી$(d)$ નૂપુરકથી મેરુદંડી પ્રાણીઓ

દ્વિગર્ભસ્તરીય (Diploblastic) પ્રાણીઓ શેમાં જોવા મળે છે?

સાપના અભ્યાસને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેનાં બે લક્ષણો અને સમુદાય$/$વર્ગ સાથે સાચી જોડ રચે છે?
પ્રજાતિ બે લક્ષણો સમુદાય$/$વર્ગ
$A$. કરમિયું (Ascaris) $i$. ખંડયુક્ત શરીર,$ii$. નર અને માદા ભિન્ન નુપૂરક (Annelida)
$B$. સાલામાંડર (Salamandra) $i$. બાહ્યકર્ણપટલ કાન સૂચવે છે,$ii$. બાહ્યફલન ઉભયજીવી (Amphibia)
$C$. પ્ટેરોપસ (Pteropus) $i$. ત્વચા રોમ (વાળ) ધરાવે છે,$ii$. અંડપ્રસવી સસ્તન (Mammalia)
$D$. ઓબેલીયા (Obelia) $i$. ડંખકોષ,$ii$. અંગતંત્રીય આયોજન કોષ્ઠાંત્રિ (Coelenterata)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo