નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે?
$I$ - જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ
$II$ - વનસ્પતિના ભાગોને યોગ્ય આધાર પૂરો પાડવો
$III$ - સંચિત ખોરાકનો સંગ્રહ
$IV$ - વનસ્પતિ વૃદ્ધિનિયામકોનું સંશ્લેષણ

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

સેમિનલ મૂળ (Seminal roots) શેમાં જોવા મળે છે?

પશ્ચિમ બંગાળના સુંદરવન જેવા દલદલીય વિસ્તારોમાં,વનસ્પતિઓ ખાસ પ્રકારના મૂળ ધરાવે છે જેને $.......$ કહેવાય છે.

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: મૂળરોમમાં, કોષદીવાલનું બહારનું સ્તર પેક્ટિનનું બનેલું હોય છે.
$\text{વિધાન}-II$: મૂળરોમમાં, કોષદીવાલનું અંદરનું સ્તર કાઈટિનનું બનેલું હોય છે.
મૂળરોમની રચનાના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$Rhizophora$ એ કોનો લાક્ષણિક ઘટક છે?

મૂળ શેમાં નબળી રીતે વિકસિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo