આપેલ આકૃતિમાં $P$ અને $Q$ શું દર્શાવે છે?

  • A
    કલિકા,ફળ
  • B
    ફળ,કલિકા
  • C
    પ્રકાંડ,કલિકા
  • D
    કલિકા,પ્રકાંડ

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં કંટક (Thorns),કંટિકા (Spines) અને પ્રિકલ્સ (Prickles) . . . . . . તરીકે કાર્ય કરે છે.

$S:$ લીંબુ એ ડિસ્કીફ્લોરી (Disciflorae) નું ઉદાહરણ છે.
$R:$ લીંબુમાં પુષ્પસન કપ આકારનું હોય છે.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(i)$ સોટીમય મૂળ $(a)$ શક્કરિયું
$(ii)$ અસ્થાનિક મૂળ $(b)$ સલગમ
$(iii)$ પ્રકાંડ $(c)$ ઘઉં
$(iv)$ તંતુમય મૂળ $(d)$ બટાટા

Malvaceae (માલ્વેસી) કુળનું પુષ્પસૂત્ર કયું છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ એકદળી વનસ્પતિઓ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા (Scutellum) કહે છે.
$(ii)$ તુલસી $(Ocimum)$ માં પુષ્પો અનિયમિત (zygomorphic) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo