પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો:

  • A
    સાદા પર્ણમાં પર્ણફલક અખંડિત હોય છે.
  • B
    સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકા હોય છે.
  • C
    પત્રાક્ષને પર્ણની મધ્યશિરા કહેવાય છે.
  • D
    સંયુક્ત પર્ણ ઘણી બધી પર્ણિકાઓ ધરાવે છે.

Explore More

Similar Questions

$A$-પર્ણો પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી (shoot apical meristem) માંથી ઉદભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$R$-તેઓ પ્રકાશસંશ્લેષણ માટેના સૌથી મહત્વના વાનસ્પતિક અંગો છે.

વ્યાખ્યા/સમજૂતી આપો: ઉપપર્ણ (Stipules).

$Lathyrus$ $aphaca$ માં,પર્ણો શેમાં રૂપાંતરિત થાય છે?

$Opuntia$ (ફાફડા થોર) માં,કંટક (spines) એ શેનું રૂપાંતરણ છે?

એકદળીને દ્વિદળીથી ........ દ્વારા અલગ પાડી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo