વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલા હોય છે?

  • A
    પુંકેસરચક્ર,સ્ત્રીકેસરચક્ર
  • B
    સ્ત્રીકેસરચક્ર,પુંકેસરચક્ર
  • C
    પુંકેસરચક્ર,પુંકેસરચક્ર
  • D
    સ્ત્રીકેસરચક્ર,સ્ત્રીકેસરચક્ર

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો.

'એકલીંગી નર પુષ્પને સ્ત્રીકેસરી (pistillate) કહેવામાં આવે છે'. ઉપર્યુક્ત વિધાન

પુકેસરના ભાગોના જોડાણ (cohesion) ના આધારે તેના પ્રકારો જણાવો.

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય,તો તે વનસ્પતિને ........ કહેવાય છે.

નીચેના પદોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$1.$ દ્વિલિંગી (એકસદની)
$2.$ એકલિંગી (દ્વિસદની)
$3.$ જન્યુવહન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo