અંડક એ શેના સમકક્ષ છે?

  • A
    મહાબીજાણુપર્ણ
  • B
    મહાબીજાણુધાની
  • C
    લઘુબીજાણુપર્ણ
  • D
    લઘુબીજાણુધાની

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક કરતા વધુ અંડક ધરાવે છે?

એક આવૃતબીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ કોષમાં $24$ રંગસૂત્રો છે, તો તે જ વનસ્પતિના $MMC$ (મહાબીજાણુ માતૃકોષ) માં કેટલા રંગસૂત્રો હાજર હશે?

આવૃત બીજધારી વનસ્પતિમાં સક્રિય મહાબીજાણુ (functional megaspore) શેમાં વિકસે છે?

કૉલમ $I$ અને $II$ ને જોડો અને સાચા વિકલ્પો પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ અંડનાલ (Funicle) $(i)$ અંડકનું નાનું છિદ્ર
$(b)$ અંડકાવરણો (Integuments) $(ii)$ અંડકનો દંડ
$(c)$ અંડતલ (Chalaza) $(iii)$ અંડકના રક્ષણાત્મક આવરણો
$(d)$ બીજકેન્દ્ર (Hilum) $(iv)$ અંડક અને દંડનું જોડાણ સ્થાન
$(e)$ અંડછિદ્ર (Micropyle) $(v)$ અંડકનો આધાર

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટ નીચેનામાંથી શેમાંથી નિર્માણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo