વનસ્પતિ કુળોના વર્ગીકરણ અંગે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

  • A
    એકદળી કુળ - ફેબેસી,સોલેનેસી; દ્વિદળી કુળ - લીલીએસી
  • B
    એકદળી કુળ - લીલીએસી; દ્વિદળી કુળ - ફેબેસી,સોલેનેસી
  • C
    એકદળી કુળ - ફેબેસી; દ્વિદળી કુળ - સોલેનેસી,લીલીએસી
  • D
    એકદળી કુળ - સોલેનેસી,લીલીએસી; દ્વિદળી કુળ - ફેબેસી

Explore More

Similar Questions

બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર,કયા કુળ/ગોત્રને સૌથી આદિ (primitive) ગણવામાં આવે છે?

ફેબેસી (Fabaceae) કુળના વાનસ્પતિક અને પુષ્પીય લક્ષણો જણાવો.

કઈ શ્રેણીમાં અધઃસ્થ બીજાશય (inferior ovary) જોવા મળે છે?

સૂર્યમુખી કયા કુળમાં આવે છે?

$Fabaceae$ કુળ $Solanaceae$ અને $Liliaceae$ કરતા અલગ પડે છે. પુંકેસરના સંદર્ભમાં,$Fabaceae$ કુળ માટે વિશિષ્ટ લક્ષણો પસંદ કરો જે $Solanaceae$ કે $Liliaceae$ માં જોવા મળતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo