આકૃતિમાં દર્શાવેલ અળસિયાના પ્રજનનતંત્રમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

  • A
    $P=$ શુક્રસંગ્રહાશય,$Q=$ શુક્રાશય,$R=$ સહાયક ગ્રંથિઓ
  • B
    $P=$ શુક્રસંગ્રહાશય,$Q=$ શુક્રાશય,$R=$ પ્રોસ્ટેટ નલિકા
  • C
    $P=$ શુક્રસંગ્રહાશય,$Q=$ શુક્રાશય,$R=$ શુક્રવાહિની
  • D
    $P=$ શુક્રાશય,$Q=$ શુક્રસંગ્રહાશય,$R=$ અંડવાહિની

Explore More

Similar Questions

અળસિયામાં પરિકંઠનાલીય યોજી (circumpharyngeal connectives) ........ને જોડે છે.

અળસિયાના ઉત્સર્ગિકાઓ (Nephridia) કોને સમાન (analogous) છે?

અળસિયામાં કેટલા જોડ હૃદય જોવા મળે છે ($\text{જોડ}$ માં)?

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. $15$ મા ખંડથી છેલ્લા ખંડ સુધી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. $4$ થા,$5$ મા અને $6$ ઠ્ઠા ખંડમાં
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ $III$. $3$ જા ખંડથી છેલ્લા ખંડ સુધી

$Pheretima$ માં પાર્શ્વ હૃદયની કેટલી જોડ આવેલી હોય છે ($\text{જોડ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo