નર વંદામાં ગોનાપોફાઈસીસ (જનનદઢકો) એટલે શું?

  • A
    નર જનનછિદ્રની ફરતે આવેલી કાઈટીનયુક્ત અસમમિતિય રચનાઓ.
  • B
    નર જનનછિદ્રની ફરતે આવેલી કાઈટીનયુક્ત સમમિતિય રચનાઓ.
  • C
    નર જનનછિદ્રની ફરતે આવેલી પ્રોટીનયુક્ત અસમમિતિય રચનાઓ.
  • D
    નર જનનછિદ્રની ફરતે આવેલી પ્રોટીનયુક્ત સમમિતિય રચનાઓ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ વંદા એ કથ્થાઈ કે કાળા રંગના પ્રાણીઓ છે જે સંધિપાદ (phylum $Arthropoda$) સમુદાયના કીટક (class $Insecta$) વર્ગમાં સમાવિષ્ટ છે.
$(ii)$ નર વંદામાં એક જોડ ટૂંકી,દોરા જેવી ગુદા શૂક (anal styles) હોય છે જે માદામાં ગેરહાજર હોય છે.
$(iii)$ વંદાનું હૃદય ઉરસ અને ઉદરની મધ્ય-પૃષ્ઠ રેખા પર આવેલી લાંબી સ્નાયુબદ્ધ નળીનું બનેલું હોય છે.
$(iv)$ નિમ્ફ (nymph) પુખ્ત સ્વરૂપમાં પહોંચવા માટે લગભગ $13$ વખત નિર્મોચન (moulting) દ્વારા વૃદ્ધિ પામે છે.

વંદામાં આવેલ અધોજમ્ભ (mandible) ........

વંદા (cockroaches) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

વંદા (cockroach) વિશે સામાન્ય માહિતી આપો.

$Periplaneta$ $americana$ કયા ગોત્ર (order) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo