હરિતકણના આધારક (સ્ટ્રોમા) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    નાના બેવડી શૃંખલાવાળા વલયાકાર $DNA$ અણુઓ
  • B
    $80S$ રિબોઝોમ્સ
  • C
    કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે?

વિધાન $- I :-$ રંજકકણો (Plastids) તમામ વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જોવા મળે છે.
વિધાન $- II :-$ અલેયુરોપ્લાસ્ટ (Aleuroplast) કાર્બોદિતનો સંગ્રહ કરે છે.

હરિતકણની રચના અને કાર્ય આકૃતિ સાથે વર્ણવો.

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ રંગકણ (Chromoplast)$(P)$ પ્રોટીનનો સંગ્રહ
$(2)$ હરિતકણ (Chloroplast)$(Q)$ પ્રકાશસંશ્લેષણનું સ્થાન
$(3)$ રંગહીનકણ (Leucoplast)$(R)$ પુષ્પ,ફળ અને બીજના રંગ માટે જવાબદાર
$(4)$ સમીતાયાકણ (Aleuroplast)$(S)$ ખોરાકનો સંગ્રહ

આપેલ હરિતકણની આકૃતિમાં $a$ અને $b$ માટે સાચો વિકલ્પ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo