$DNA$ ની રચનામાં એક પૂર્ણ કુંતલનની લંબાઈ $.........$ અને નાઈટ્રોજન બેઝની જોડીની સંખ્યા $...........$ હોય છે.

  • A
    $34 \mathring A, 10$
  • B
    $20 \mathring A, 10$
  • C
    $3.4 \mathring A, 20$
  • D
    $2.0 \mathring A, 20$

Explore More

Similar Questions

$A$ (એડેનાઇન) અને $T$ (થાયમિન) વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે?

વિભાજિત જનીનોમાં સાંકેતિક શૃંખલાઓને શું કહે છે?

વિલ્કિન્સના $DNA$ ના $X$-રે ડિફ્રેક્શન (ક્ષ-કિરણ વિવર્તન) ડેટા મુજબ $DNA$ કુંતલનો વ્યાસ કેટલો હોય છે?

યુકેરીયોટિક કોષમાં $DNA$ અણુની લંબાઈ કોષકેન્દ્રના વ્યાસ કરતાં ઘણી વધારે હોય છે. $DNA$ નું પેકેજિંગ કેવી રીતે થાય છે?

$DNA$ ની મુખ્યધરી (બેકબોન) શેની બનેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo