રાસાયણિક પ્રક્રિયાના દરને $............$ સ્વરૂપે રજૂ કરી શકાય છે.

  • A
    $\frac{\delta p}{\delta t}$
  • B
    $\frac{\delta t}{\delta p}$
  • C
    $\frac{\delta s}{\delta t}$
  • D
    $\frac{\delta t}{\delta s}$

Explore More

Similar Questions

સ્ફટિક સ્વરૂપમાં અલગીકૃત કરાયેલો પ્રથમ ઉત્સેચક ......... હતો.

આઈસોએન્ઝાઇમ્સ (isoenzymes) વિશે કયું વિધાન સાચું છે?

ઉત્સેચકો શાના બનેલા છે?

વિધાન : ઉત્સેચકો સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.
કારણ : એક સબસ્ટ્રેટ અણુ પર ચોક્કસ ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થઈ શકે છે.

ઉત્સેચકોનો પ્રોટીનમય સ્વભાવ કોના દ્વારા સૂચવવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo