પાચક ઉત્સેચકોનો સમાવેશ નીચેનામાંથી કયા વર્ગમાં થાય છે?

  • A
    ઓક્સિડોરિડકટેઝિસ
  • B
    ટ્રાન્સફરેઝિસ
  • C
    હાઈડ્રોલેઝિસ
  • D
    લાયેઝિસ

Explore More

Similar Questions

$A$: અંતઃસ્ત્રાવો ઉત્સેચકો નથી,પરંતુ તેઓ ઉત્સેચકોના મુક્ત થવાને ઉત્તેજિત કરી શકે છે.
$R$: અંતઃસ્ત્રાવો ચયાપચયમાં વપરાઈ જાય છે,પરંતુ ઉત્સેચકો વારંવાર કાર્ય કરી શકે છે.

એન્ઝાઇમ (ઉત્સેચક) કાર્યનો ટેમ્પલેટ સિદ્ધાંત શેના દ્વારા સમર્થિત છે?

નીચેની પ્રક્રિયાને સામાન્ય રીતે ઉદ્દીપિત કરતા ઉત્સેચકનો વર્ગ જણાવો:
$S-G + S^* \rightarrow S + S^*-G$
જ્યાં,
$G \rightarrow$ હાઇડ્રોજન સિવાયનો સમૂહ
$S \rightarrow$ એક સબસ્ટ્રેટ
$S^* \rightarrow$ બીજો સબસ્ટ્રેટ

વિધાન : ઉત્સેચકો સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.
કારણ : એક સબસ્ટ્રેટ અણુ પર ચોક્કસ ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થઈ શકે છે.

જે પ્રોટીનમાં ઉદ્દીપન ક્ષમતા હોય છે તેને . . . . . . કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo