એક્વાપોરિન્સના પ્રકારો અને કાર્ય જણાવો.

  • A
    આઠ પ્રકારો,નાના કદના પ્રોટીનનું વહન કરાવે.
  • B
    છ પ્રકારો,પાણીનું વહન કરાવે.
  • C
    આઠ પ્રકારો,પાણીનું વહન કરાવે.
  • D
    છ પ્રકારો,નાના કદના પ્રોટીનનું વહન કરાવે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં દ્રાવ્ય ખનિજો અને ખોરાકના અણુઓ માટે પાણી શ્રેષ્ઠ વહન માધ્યમ છે. પાણીના નીચેના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને સાચો વિકલ્પ પસંદ કરો:
$i$. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
$ii$. પાણી મોટાભાગના દ્રાવ્યો માટે શ્રેષ્ઠ દ્રાવક છે.
$iii$. શુદ્ધ સ્વરૂપમાં તેનો $pH$ તટસ્થ હોય છે.
$iv$. તે સૌથી સક્રિય અકાર્બનિક સંયોજન છે.

સિમ્પ્લાસ્ટ (symplast) વિશે નીચેનામાંથી શું સાચું છે?

વનસ્પતિઓમાં પાણીનો સિમ્પ્લાસ્ટ (Symplast) માર્ગ કોની સાથે સંબંધિત નથી?

બિંદુક્ષેપણ (Guttation) મુખ્યત્વે શેમાં જોવા મળે છે?

$apoplast$ (અપૉપ્લાસ્ટ) શબ્દ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo