નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે?

  • A
    જલક્ષમતા $(\psi_{W}) = \text{દ્રાવ્યક્ષમતા } (\psi_{S}) + \text{દાબક્ષમતા } (\psi_{P})$
  • B
    દ્રાવ્યક્ષમતા $(\psi_{S}) = \text{જલક્ષમતા } (\psi_{W}) + \text{દાબક્ષમતા } (\psi_{P})$
  • C
    દાબક્ષમતા $(\psi_{P}) = \text{જલક્ષમતા } (\psi_{W}) + \text{દ્રાવ્યક્ષમતા } (\psi_{S})$
  • D
    દ્રાવ્યક્ષમતા $(\psi_{S}) = \text{જલક્ષમતા } (\psi_{W}) - \text{દાબક્ષમતા } (\psi_{P})$

Explore More

Similar Questions

જ્યારે પાણી કોષમાં પ્રવેશે છે,ત્યારે નીચેનામાંથી કયું મૂલ્ય વધે છે?

અંતઃઆસૃતિ (endosmosis) ના પરિણામે,કોષનો $\psi_{w}$:

દબાણ સ્થિતિમાન સામાન્ય રીતે ........... હોય છે અને તેને ........... તરીકે દર્શાવવામાં આવે છે.

$A-$ ટર્ગોર પ્રેશર (આશુનદાબ) ના ધન મૂલ્યને ${\Psi _P}$ કહેવામાં આવે છે.
$R-$ દ્રાવ્યના અણુઓ જેટલા વધારે,તેટલું ${\Psi _S}$ ઓછું (વધુ ઋણ) હોય છે.

દ્રાવ્યો અને અદ્રાવ્ય કલિલની હાજરીથી જલક્ષમતા $\psi$ કેવી રીતે પ્રભાવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo