રંજકદ્રવ્યોને તેમના અણુભારના આધારે (વધુથી ઓછા) સાચા ક્રમમાં ગોઠવો.

  • A
    ક્લોરોફિલ $b$ > ક્લોરોફિલ $a$ > ઝેન્થોફિલ > કેરોટીનોઈડસ
  • B
    ક્લોરોફિલ $a$ > ક્લોરોફિલ $b$ > ઝેન્થોફિલ > કેરોટીનોઈડસ
  • C
    કેરોટીનોઈડસ > ઝેન્થોફિલ > ક્લોરોફિલ $b$ > ક્લોરોફિલ $a$
  • D
    કેરોટીનોઈડસ > ઝેન્થોફિલ > ક્લોરોફિલ $a$ > ક્લોરોફિલ $b$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય $Chlorophyll$ (હરિતદ્રવ્ય) ......... માં દ્રાવ્ય છે.

પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક સંયુગ્મી પ્રોટીન (conjugated protein) નીચેનામાંથી કયું છે?

હરિતકણમાં હરિતદ્રવ્ય કઈ જગ્યાએ આવેલું હોય છે?

ક્લોરોફિલ $a$ અને $b$ ના અણુઓ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

વાદળી-લીલી લીલમાં,ફોટોસિસ્ટમ-$II$ માં પાણીના ફોટોલિસિસ (પ્રકાશવિભાજન) સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ રંજકદ્રવ્ય હોય છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo