દરેક રંજકદ્રવ્યતંત્ર (Photosystem) માં ક્લોરોફિલ-$a$ ના કેટલા અણુઓ હોય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    હજારો
  • D
    $350$ થી $400$

Explore More

Similar Questions

પિગમેન્ટ સિસ્ટમ-$I$ (પ્રકાશ પ્રણાલી-$I$) વિકિરણ ઉર્જા મેળવે છે અને કયા રિએક્શન સેન્ટર (પ્રક્રિયા કેન્દ્ર) માંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે?

$NADP$ નું પૂર્ણ નામ શું છે?

$A$: કેરોટીનોઇડ્સ છોડને અતિશય ગરમીથી બચાવે છે અને ક્લોરોફિલના ફોટોઓક્સિડેશનને અટકાવે છે.
$R$: કેરોટીનોઇડ્સ પ્રકાશસંશ્લેષણ માટે આવતા પ્રકાશની તરંગલંબાઇની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

હરિતકણમાં ક્લોરોફિલ (નીલરસ) રંજકદ્રવ્યનું સ્થાન કયું છે?

હરિતદ્રવ્યનું સ્થાન $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo