$Z$-સ્કીમમાં ઈલેક્ટ્રોનના પરિવહનનો સાચો માર્ગ ઓળખો.

  • A
    $H_2O \rightarrow PS-II \rightarrow ETS \rightarrow PS-I \rightarrow NADP^+$
  • B
    $H_2O \rightarrow PS-I \rightarrow ETS \rightarrow PS-II \rightarrow NADP^+$
  • C
    $PS-I \rightarrow ETS \rightarrow PS-I$
  • D
    $PS-II \rightarrow ETS \rightarrow PS-II$

Explore More

Similar Questions

પાણીના પ્રકાશવિભાજન (photolysis) માં સામેલ ખનીજો કયા છે?
$I$ મેંગેનીઝ
$II$ કેલ્શિયમ
$III$ મેગ્નેશિયમ
$IV$ ક્લોરાઈડ

પ્રકાશસંશ્લેષણના પ્રકાશ તબક્કામાં નીચેનામાંથી કયું $O_2$ મુક્ત થવાને અવરોધે છે?

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં:

પ્રકાશરંજકદ્રવ્ય તંત્ર-$II$ ના ઉત્તેજિત હરિતદ્રવ્યના અણુમાંથી મુક્ત થતો ઈલેક્ટ્રોન સૌ પ્રથમ ....... દ્વારા સ્વીકારવામાં આવે છે.

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા ઘણી બધી પ્રતિક્રિયાઓ ધરાવે છે. કોષમાં આ દરેક પ્રક્રિયા ક્યાં થાય છે? $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo