પ્રકાશશ્વસન (Photorespiration) માટે અયોગ્ય વિધાન પસંદ કરો.

  • A
    પ્રકાશશ્વસન પરિપથમાં $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ થાય છે.
  • B
    પ્રકાશશ્વસનને કારણે ઉત્પાદકતા ઘટે છે.
  • C
    પ્રકાશશ્વસન તીવ્ર પ્રકાશ અને અપૂરતા $CO_2$ ની સ્થિતિમાં હરિતદ્રવ્યનું ફોટોઓક્સિડેશન અટકાવે છે.
  • D
    ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થરચના ધરાવતી વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.

Explore More

Similar Questions

$O_2$ ના ઉચ્ચ સંકેન્દ્રણ દરમિયાન પ્રકાશસંશ્લેષણના દરના અવરોધને શું કહે છે?

પ્રકાશશ્વસન (photorespiration) માં પેરોક્સિઝોમની ભૂમિકા શું છે?

પ્રકાશશ્વસન (Photorespiration) પથના સંદર્ભમાં નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ હરિતકણમાંથી પેરોક્સિસોમમાં અણુનું વહન$(p)$ ગ્લાયસીન
$(2)$ પેરોક્સિસોમમાંથી કણાભસૂત્રમાં અણુનું વહન$(q)$ સિરીન
$(3)$ કણાભસૂત્રમાંથી પેરોક્સિસોમમાં અણુનું વહન$(r)$ ગ્લિસરેટ
$(4)$ પેરોક્સિસોમમાંથી હરિતકણમાં અણુનું વહન$(s)$ ગ્લાયકોલેટ

પ્રકાશશ્વસન (photorespiration) અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ $C3$ વનસ્પતિઓમાં થતું નથી
$(b)$ $CO_2$ વપરાય છે અને $O_2$ મુક્ત થાય છે
$(c)$ ફોસ્ફોગ્લાયકોલેટ બને છે
$(d)$ $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ થતું નથી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એવી ઘટના,જે $C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવે છે,તે ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo