જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

  • A
    તાપમાન
  • B
    પ્રકાશ
  • C
    $CO_2$
  • D
    પાણી

Explore More

Similar Questions

ગ્રીનહાઉસ પાકમાં કઈ $C_3$ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે?

જો વનસ્પતિના અડધા પાંદડા દૂર કરવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર કેવો હશે?

વાતાવરણમાં $CO_{2}$ નું પ્રમાણ કેટલું હોય છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિઓ માટે પ્રકાશ ભાગ્યે જ મર્યાદિત પરિબળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo