પ્રકાશસંશ્લેષણ પર પાણીની અસર ઓળખો.

  • A
    પાણી પ્રક્રિયક તરીકે વર્તે છે,તેથી પાણીની ઘટ પ્રકાશસંશ્લેષણનો દર ઘટાડે છે.
  • B
    પાણીની ઘટથી વાયુરંધ્રો બંધ થાય છે,જે $CO_2$ ની પ્રાપ્યતા ઘટાડે છે.
  • C
    જલતાણ (Water stress) ને કારણે પર્ણો કરમાઈ જાય છે,જે પર્ણની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

$CO_2$ ની સાંદ્રતા વધારવાથી પ્રકાશસંશ્લેષણનો દર અને ઉત્પાદકતા શેમાં વધશે :-

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ દ્વારા $1$ ગ્રામ શુષ્ક દ્રવ્ય ઉત્પન્ન કરવા માટે જરૂરી પાણીનું પ્રમાણ (બાષ્પોત્સર્જન ગુણોત્તર) આશરે કેટલું હોય છે?

પર્ણની આસપાસ $CO_2$ ની સાંદ્રતામાં વધારો થવાથી શું થાય છે?

આપાત પ્રકાશ અને $CO_2$ ના સ્થાપન દર વચ્ચે રેખીય સંબંધ ક્યાં જોવા મળે છે?

જો વાતાવરણમાં $CO_2$ નું પ્રમાણ $400 \ ppm$ જેટલું હોય,તો......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo