ગ્લિસરોલ શ્વસન પરિપથમાં ક્યાંથી દાખલ થાય છે?

  • A
    $DHAP$
  • B
    એસિટાઈલ $CoA$
  • C
    ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ
  • D
    પાયરુવેટ

Explore More

Similar Questions

જો એમિનો એસિડનો એક અણુ એમ્ફિબોલિક પથ દ્વારા ઓક્સિડાઈઝ થાય,તો કેટલા સબસ્ટ્રેટ-સ્તરના $ATP$ અણુઓ બને છે?

$NADP^+$ રિડ્યુસ્ડ પામીને $NADPH$ માં ક્યાં પરિણમે છે?

જો પ્રોટીન એમ્ફિબોલિક પથમાં પ્રવેશ કરે છે,તો એમિનો એસિડ શેમાં રૂપાંતરિત થાય છે........

નીચેનામાંથી કોના ઓક્સિડેશન દરમિયાન મહત્તમ પ્રમાણમાં ઊર્જા / $ATP$ મુક્ત થાય છે?

ચરબી,કાર્બોદિતો અને પ્રોટીનના શ્વસન દરમિયાન થતા વિઘટનમાં નીચેનામાંથી કયો જૈવિક અણુ સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo