તડબૂચમાં,કોષો પોતાના કદમાં $...........$ ગણો વધારો કરી શકે છે.

  • A
    $17,500$
  • B
    $3,50,000$
  • C
    $7,500$
  • D
    $1,50,000$

Explore More

Similar Questions

અમુક વનસ્પતિઓમાં પર્ણોની નિદ્રા-હલનચલન (Sleep movements) અથવા ફોટોનેસ્ટી (photonasty) શેના કારણે થાય છે?

ભૌમિતિક વૃદ્ધિમાં,લોગ ફેઝ (log phase) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

ઘાતાંકીય વૃદ્ધિને $w_1 = w_0 \cdot e^{rt}$ તરીકે દર્શાવી શકાય છે. આપેલ સમીકરણમાં $r$ ને ઓળખો :

વિધાન $(S)$: જ્યારે ચય (anabolic) ક્રિયાઓનું પ્રમાણ અ$5$ચય (catabolic) ક્રિયાઓ કરતાં વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
કારણ $(R)$: વૃદ્ધિ એ ચયાપચયનું પરિણામ છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Intussusception (અંતઃસંવેશ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo