આ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે.

  • A
    મૃદુત્તક પેશી
  • B
    વર્ધનશીલ પેશી
  • C
    સ્થૂલકોણક પેશી
  • D
    દઢોત્તક પેશી

Explore More

Similar Questions

વાહક પેશી $(xylem \text{ અને } phloem)$ ના નિર્માણ માટે જવાબદાર વર્ધનશીલ પેશીને શું કહેવામાં આવે છે?

ક્વિસેન્ટ (શાંત) કેન્દ્રના કોષોની લાક્ષણિકતા શું છે?

$Korper-Kappe$ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

મૂળ અને પ્રરોહના અગ્રભાગમાં રહેલા કોષો:

અગ્રીય કોષવાદ (Apical Cell Theory) મુજબ, પ્રરોહાગ્રમાં ત્રણ કાપતી સપાટીઓ ધરાવતો એક જ અગ્રીય કોષ આવેલો હોય છે. આ સિદ્ધાંત કેટલીક ઉચ્ચ કક્ષાની લીલ, દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) ને લાગુ પડે છે, પરંતુ અનાવૃત્તબીજધારી અને આવૃત્તબીજધારીને લાગુ પડતો નથી. આ સિદ્ધાંત કોણે આપ્યો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo