ઈથિફોન (Ethephon) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ઈથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે તથા ધીમે ધીમે ઈથિલીન મુક્ત કરે છે.
  • B
    તે ટામેટા અને સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે.
  • C
    તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યા વધારીને ઉત્પાદકતામાં વધારો કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

તે ટામેટાં અને સફરજનમાં ફળ પાકવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

વાયુરૂપ વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો ઉપયોગ વનસ્પતિઓમાં શેના માટે થાય છે?

ઇથિલિન વાયુ:

ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ/પર્ણદંડની લંબાઈમાં વધારો કયો અંતઃસ્ત્રાવ પ્રેરે છે?

ઇથિલિન વાયુનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo