આપેલા વિધાનોમાંથી ઈથિલીન અને એબ્સિસિક એસિડ $(ABA)$ ના કાર્યોને અલગ તારવો:
$I -$ વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે.
$II -$ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરે છે.
$III -$ મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે.
$IV -$ પાકેલાં ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે.
$V -$ બીજના વિકાસ,પરિપકવતા અને સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અનુક્રમે ઈથિલીન અને એબ્સિસિક એસિડ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $IV, V \quad I, II, III$
  • B
    $I, II, III \quad IV, V$
  • C
    $I, V \quad II, III, IV$
  • D
    $II, III, IV \quad I, V$

Explore More

Similar Questions

જો નીચે મુજબની પરિસ્થિતિ સર્જાય તો શું થવાની અપેક્ષા છે:
$(a)$ ડાંગરના રોપા પર $GA_{3}$ નો છંટકાવ કરવામાં આવે
$(b)$ વિભાજન પામતા કોષો વિભેદન કરવાનું બંધ કરી દે
$(c)$ સડેલા ફળને કાચા ફળો સાથે ભેળવવામાં આવે
$(d)$ તમે સંવર્ધન માધ્યમમાં સાયટોકાઈનિન ઉમેરવાનું ભૂલી જાઓ.

વનસ્પતિ વૃદ્ધિ નિયામકો $(PGS)$ ના અસંખ્ય વ્યવહારુ ઉપયોગો છે. નીચેના માટે તમે કયા $PGS$ નો ઉપયોગ કરશો તે જણાવો:
$(a)$ શેરડીનું ઉત્પાદન વધારવા માટે.
$(b)$ પાર્શ્વ કલિકાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે.
$(c)$ બટાટાના કંદમાં અંકુરણ પ્રેરવા માટે.
$(d)$ બીજ અંકુરણને અવરોધવા માટે.

ખોટી જોડી પસંદ કરો.

નીચેનામાંથી સૌથી ઓછી છિદ્રાળુ જમીન કઈ છે?

શિયાળામાં હિમ (frost) ને કારણે છોડ મૃત્યુ પામે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo