ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની પ્રક્રિયાને $..........$ કહે છે.

  • A
    માલ્ટીંગ
  • B
    બોલ્ટીંગ
  • C
    સુષુપ્તતા
  • D
    પ્રભાવિતા

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
સ્તંભ-$A$ | સ્તંભ-$B$
$(1)$ ઓક્સિન | $(I)$ ફળોનું પાકવું અને પરિપક્વતા
$(2)$ જિબરેલિન | $(II)$ જલવાહક પેશીના ઘટકોનું વિભેદન
$(3)$ સાયટોકાઈનિન | $(IV)$ તમાકુના ગાંઠ (ટ્યુમર) પેશીમાંથી મળી આવે છે
$(4)$ ઈથિલીન | $(III)$ આનુવંશિક અને શારીરિક વામનતા (dwarfism) અટકાવવી

ઘા માટેના અંતઃસ્ત્રાવ (Wound hormone) ને શું કહેવામાં આવે છે?

શિયાળામાં હિમ (frost) ને કારણે છોડ મૃત્યુ પામે છે કારણ કે:

$Mimosa$ $pudica$ (લજામણી) ના પર્ણો સ્પર્શ કરવાથી નીચે નમી જાય છે,જેનું કારણ છે:

સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ પ્રેરકો તરીકે નીચેનામાંથી કોનો ઉમેરો કરવામાં આવે છે?
$(i)$ ઈથિલીન
$(ii)$ એબ્સિસીક એસિડ
$(iii)$ જીબરેલીન
$(iv)$ ઓક્ઝિન
$(v)$ સાયટોકાઈનિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo