વાસંતીકરણ (Vernalization) માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    તે પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરે છે.
  • B
    તે વનસ્પતિને પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય પૂરો પાડે છે.
  • C
    વાસંતીકરણ ઊંચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરે છે.
  • D
    ઘઉં,જવ અને રાઈમાં વાસંતીકરણ પ્રેરી શકાય છે.

Explore More

Similar Questions

પ્રકાશકાલિનતા (Photoperiodism) અને વસંતીકરણ (Vernalization) વચ્ચેનો તફાવત આપો.

ટૂંકી નોંધ લખો: $(1)$ વસંતીકરણ (Vernalisation).

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ નારિયેળનું દૂધ : ઝિએટીન : : $ABA$ : ...............
$(2)$ ફિનોલિક ઍસિડ : બીજની સુષુપ્તતા : : ઠંડું વાતાવરણ : ...............

નીચેનામાંથી કઈ એક દીર્ઘ-દિવસીય વનસ્પતિ (Long-day plant) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo