નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (શ્વસનાંગો)
$P$. મત્સ્ય$I$. ફેફસાં
$Q$. સરિસૃપ,પક્ષી,સસ્તન$II$. ઝાલર
$R$. દેડકા જેવા ઉભયજીવી$III$. ફેફસાં અને ભીની ત્વચા

  • A
    $(P-I), (Q-II), (R-III)$
  • B
    $(P-III), (Q-I), (R-II)$
  • C
    $(P-II), (Q-III), (R-I)$
  • D
    $(P-II), (Q-I), (R-III)$

Explore More

Similar Questions

વિવિધ પ્રાણીઓમાં શ્વસન અંગોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:

નીચે પ્રાણી અને તેના શ્વસન અંગના ચાર જોડકાં આપેલા છે:
$I.$ સિલ્વર ફિશ - શ્વાસનળી $(Trachea)$
$II.$ વીંછી - બુક લંગ $(Book lung)$
$III.$ સી સ્કર્ટ $(Sea squirt)$ - કંઠનાલીય ઝાલર $(Pharyngeal gills)$
$IV.$ ડોલ્ફિન - ત્વચા
સાચા જોડકાં કયા છે?

નીચેનામાંથી કયા કીટકોના શ્વસન અંગો છે?

કીટકોમાં,ઓક્સિજન વિવિધ પેશીઓ સુધી કોના દ્વારા પહોંચાડવામાં આવે છે?

નીચે પ્રાણી અને તેના શ્વસન અંગના ચાર જોડકાં આપેલા છે:
$1.$ સિલ્વર ફિશ - શ્વાસનળી (trachea)
$2.$ વીંછી - બુક લંગ (book lung)
$3.$ સી સ્ક્વિર્ટ - કંઠનાલીય ઝાલર (pharyngeal gills)
$4.$ ડોલ્ફિન - ત્વચા
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo