રુધિરરસ (પ્લાઝ્મા) માં પાણી અને પ્રોટીનનું પ્રમાણ જણાવો.
પાણી $\quad$ પ્રોટીન

  • A
    $90-92\, \% \quad 6-8\, \%$
  • B
    $92-94\, \% \quad 6-8\, \%$
  • C
    $80-82\, \% \quad 8-10\, \%$
  • D
    $92-94\, \% \quad 8-10\, \%$

Explore More

Similar Questions

રુધિર જૂથ '$O$' માટે નીચેનામાંથી શું સાચું છે?

રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા (coagulation) દરમિયાન બનતી ગંઠાઈ ગયેલી ગાંઠ (clot) કયા પદાર્થની બનેલી હોય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષો)કોલમ-$II$ (પ્રમાણ)
$P$. ન્યુટ્રોફિલ્સ$I$. $0.5-1.0\%$
$Q$. ઈઓસીનોફિલ્સ$II$. $6-8\%$
$R$. બેઝોફિલ્સ$III$. $2-3\%$
$S$. મોનોસાઈટ્સ$IV$. $60-65\%$
$T$. લિમ્ફોસાઈટ્સ$V$. $20-25\%$

$RBCs$ ની સંખ્યામાં ઘટાડો અને વધારાને અનુક્રમે શું કહેવામાં આવે છે?

વિટામિન $K$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo