હૃદયમાં આવેગના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.

  • A
    $SA$ ગાંઠ $\rightarrow$ $AV$ ગાંઠ $\rightarrow$ પરકિન્જે તંતુ $\rightarrow$ $AV$ જૂથ
  • B
    $AV$ ગાંઠ $\rightarrow$ $SA$ ગાંઠ $\rightarrow$ પરકિન્જે તંતુ $\rightarrow$ $AV$ જૂથ
  • C
    $SA$ ગાંઠ $\rightarrow$ $AV$ ગાંઠ $\rightarrow$ $AV$ જૂથ $\rightarrow$ પરકિન્જે તંતુ
  • D
    $AV$ ગાંઠ $\rightarrow$ $SA$ ગાંઠ $\rightarrow$ $AV$ જૂથ $\rightarrow$ પરકિન્જે તંતુ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં માયોજેનિક (સ્નાયુજન્ય) હૃદય જોવા મળે છે?

પરકિંજે તંતુઓ ...... માં જોવા મળે છે.

કોલમ-$I$ માં આપેલી વસ્તુઓને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ત્રિદલ વાલ્વ (Tricuspid valve)$(i)$ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે
$(b)$ દ્વિદલ વાલ્વ (Bicuspid valve)$(ii)$ જમણા ક્ષેપક અને ફુપ્ફુસીય ધમની વચ્ચે
$(c)$ અર્ધચંદ્રાકાર વાલ્વ (Semilunar valve)$(iii)$ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે

હૃદયના કાર્યમાં એટ્રિયો-વેન્ટ્રિક્યુલર નોડ અને એટ્રિયો-વેન્ટ્રિક્યુલર બંડલનું મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo