હૃદચક્ર દરમિયાન 'લબ' (lub) અને 'ડબ' (dub) અવાજ ક્યારે ઉત્પન્ન થાય છે?
લબ $\quad$ $\quad$ $\quad$ ડબ

  • A
    $AV$ વાલ્વ બંધ થવાથી $\quad$ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી
  • B
    અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી $\quad$ $AV$ વાલ્વ બંધ થવાથી
  • C
    $AV$ વાલ્વ ખૂલવાથી $\quad$ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલવાથી
  • D
    અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલવાથી $\quad$ $AV$ વાલ્વ ખૂલવાથી

Explore More

Similar Questions

કયા નોડલ તંતુઓ જમણા અને ડાબા ક્ષેપકો (આંતરક્ષેપક પટલ) ની સાથે આવેલા હોય છે?

પૃષ્ઠવંશીઓમાં હૃદયની રચનામાં થયેલા ઉત્ક્રાંતિના ફેરફારોનું વર્ણન કરો.

Difficult
View Solution

કઈ શિરા સીધી હૃદયમાં ખુલતી નથી?

હૃદયનો પ્રથમ અવાજ કયા વાલ્વના બંધ થવાથી ઉત્પન્ન થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: સીરસ પેરીકાર્ડિયમનું વિસરલ સ્તર માનવ હૃદયની બહારની દીવાલ બનાવે છે.
વિધાન $II$: એપિકાર્ડિયમ હૃદયના સ્નાયુઓના જાડા સ્તરનું બનેલું હોય છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo