બિલિનીની નલિકા (duct of Bellini) ........ માં ખૂલે છે.

  • A
    મૂત્રવાહિની
  • B
    મેજર કેલિકસ
  • C
    રિનલ પિરામિડ
  • D
    માઈનોર કેલિકસ

Explore More

Similar Questions

બાહ્યક (cortex) મજ્જક પિરામિડ (medullary pyramids) ની વચ્ચે મૂત્રપિંડ સ્તંભ તરીકે વિસ્તરે છે,જેને શું કહેવામાં આવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનાઓ$I$. હેન્લેનો અવરોહી પાશ
$Q$. મૂત્રપિંડ મજ્જકમાં આવેલ રચનાઓ$II$. નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ $(PCT)$
$III$. દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ $(DCT)$
$IV$. હેન્લેનો આરોહી પાશ
$V$. સંગ્રહણનલિકા
$VI$. બિલિની નલિકા
$VII$. અંતર્વાહી ધમનીકા
$VIII$. બહિર્વાહી ધમનીકા

Difficult
View Solution

પોડોસાઇટ્સ (Podocytes) એ કયા ભાગમાં જોવા મળતા કોષો છે?

સાચા વિધાનો ઓળખો:
$I.$ મૂત્રપિંડના બહારના સ્તરને કેપ્સ્યુલ કહેવામાં આવે છે.
$II.$ મૂત્રપિંડ બહારના બાહ્યક (cortex) અને અંદરના મજ્જક (medulla) માં વિભાજિત થયેલ છે.
$III.$ મજ્જક એ મજ્જક પિરામિડમાં વિભાજિત થયેલ છે.
$IV.$ બાહ્યક એ મજ્જક પિરામિડની વચ્ચે વિસ્તરે છે જેને બર્ટિનીના સ્તંભો (columns of Bertini) કહેવામાં આવે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

$A:$ બાઉમેનની કોથળીની અંદરની દીવાલ પોડોસાઇટ્સ નામના વિશિષ્ટ કોષોથી બનેલી હોય છે,જેમાં સંખ્યાબંધ પ્રવર્ધો હોય છે.
$R:$ આ પ્રવર્ધો શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo