આંતરાલીય પ્રવાહીમાં આસૃતિ સાંદ્રતા મુખ્યત્વે $.....$ ની હાજરીને કારણે હોય છે.

  • A
    યુરિક એસિડ અને $NaCl$
  • B
    યુરિયા અને $KCl$
  • C
    યુરિયા અને $NaCl$
  • D
    યુરિક એસિડ અને $KCl$

Explore More

Similar Questions

મેટાનેફ્રિક મૂત્રપિંડની લાક્ષણિકતા શું છે?

મૂત્રની સાંદ્રતા $........$ પર આધાર રાખે છે.

પૃષ્ઠવંશીઓમાં અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા સામાન્ય રીતે ............ સાથે સંકળાયેલ છે.

વાસા રેક્ટા (Vasa recta) એટલે . . . . . . .

માનવ મૂત્રપિંડ આશરે કેટલા ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo