મૂત્રપિંડના કાર્યના નિયમન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    શરીરમાં પાણીનો વધારો $\rightarrow$ આસૃતિગ્રાહી $\rightarrow$ ન્યુરોહાઈપોફાયસીસ $\rightarrow$ $ADH$ $\rightarrow$ નલિકાના અંતિમ ભાગમાં પાણીનો સ્ત્રાવ $\rightarrow$ રુધિર દબાણમાં ઘટાડો
  • B
    શરીરમાં પાણીનો વ્યય $\rightarrow$ આસૃતિગ્રાહી $\rightarrow$ ન્યુરોહાઈપોફાયસીસ $\rightarrow$ $ADH$ $\rightarrow$ નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃશોષણ $\rightarrow$ રુધિર દબાણમાં વધારો
  • C
    શરીરમાં પાણીનો વ્યય $\rightarrow$ આસૃતિગ્રાહી $\rightarrow$ એડીનોહાઈપોફાયસીસ $\rightarrow$ $ADH$ $\rightarrow$ નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃશોષણ $\rightarrow$ રુધિર દબાણમાં વધારો
  • D
    શરીરમાં પાણીનો વધારો $\rightarrow$ આસૃતિગ્રાહી $\rightarrow$ એડીનોહાઈપોફાયસીસ $\rightarrow$ $ADH$ $\rightarrow$ નલિકાના અંતિમ ભાગમાં પાણીનો સ્ત્રાવ $\rightarrow$ રુધિર દબાણમાં ઘટાડો

Explore More

Similar Questions

$ADH$ નીચેનામાંથી કયા કાર્યો કરે છે,સિવાય કે:

મૂત્રનું કદ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જ્યારે એફરન્ટ ધમનિકામાં રુધિરનો પ્રવાહ ઘટે છે ત્યારે એન્જિયોટેન્સિન $II$ કિડનીમાં ધમનિકાઓનું સંકોચન કરીને રુધિર પ્રવાહ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
$(b)$ એન્જિયોટેન્સિન $II$ એડ્રિનલ કોર્ટેક્સને $DCT$ માં $Na^+$ અને $Cl^-$ આયનોના વધુ શોષણ માટે એલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે.
$(c)$ રુધિરની ઓસ્મોલેરિટી એલ્ડોસ્ટેરોન અને $ANP$ ના સ્ત્રાવ સાથે બદલાય છે.

"વોટર ડ્રિંકર્સ" (પાણી પીનારા) એવા વ્યક્તિઓને કહેવામાં આવે છે જેમને:

નીચેનામાંથી શું દૂરસ્થ ગૂંચળાદાર નલિકા (distal convoluted tubule) માં સોડિયમના પુનઃશોષણમાં વધારો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo