એન્જિઓટેન્સીન-$II$ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    તે શક્તિશાળી રુધિરવાહિની સંકોચક છે.
  • B
    તે રુધિરકેશિકાગુચ્છ રુધિરદબાણ અને $GFR$ માં વધારો કરે છે.
  • C
    તે એડ્રીનલ મજ્જકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે.
  • D
    એન્જિઓટેન્સીન પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $RAAS$ તંત્ર સાથે સંકળાયેલ નથી?

રેનિન (Renin) ક્યાંથી સ્ત્રવિત થાય છે?

રેનિન-એન્જિયોટેન્સિન સિસ્ટમ મુખ્યત્વે શેના માટે જવાબદાર છે?

Angiotensinogen $\stackrel{X}{\longrightarrow}$ Angiotensin-$I$. આપેલ વિધાનમાં $X$ શું સૂચવે છે?

મૂત્રની સાંદ્રતાનું ..... દ્વારા નિયંત્રણ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo