નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ઐચ્છિક સ્નાયુ - રેખિત સ્નાયુ,હૃદસ્નાયુ
    અનેચ્છિક સ્નાયુ - અરેખિત સ્નાયુ
  • B
    ઐચ્છિક સ્નાયુ - અરેખિત સ્નાયુ
    અનેચ્છિક સ્નાયુ - રેખિત સ્નાયુ,હૃદસ્નાયુ
  • C
    ઐચ્છિક સ્નાયુ - અરેખિત સ્નાયુ,હૃદસ્નાયુ
    અનેચ્છિક સ્નાયુ - રેખિત સ્નાયુ
  • D
    ઐચ્છિક સ્નાયુ - રેખિત સ્નાયુ
    અનેચ્છિક સ્નાયુ - અરેખિત સ્નાયુ,હૃદસ્નાયુ

Explore More

Similar Questions

આંતરવર્તી તકતીઓ (Intercalated discs) એ કોષો વચ્ચેના સંદેશાવ્યવહારના જોડાણો છે:

સ્નાયુ એક વિશિષ્ટ પેશી છે જેની ઉત્પત્તિ ક્યાંથી થાય છે?

નીચેનામાંથી કયું મલ્ટિયુનિટ સ્મૂથ મસલ્સ (બહુ-એકમ સરળ સ્નાયુઓ) નું ઉદાહરણ છે?

સ્નાયુ પેશી વિશે સાચું વિધાન પસંદ કરો:

આંતરવર્તી તકતી (Intercalated disc) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo