આપેલ માયોસિન મોનોમરની આકૃતિમાં $P$ તરીકે દર્શાવેલ સ્થાને નીચેનામાંથી કઈ ક્રિયા થાય છે?

  • A
    એક્ટિન જોડાણ
  • B
    $ATP$ નું નિર્માણ
  • C
    $ATP$ નું જળવિભાજન
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

માયોગ્લોબિન શેમાં જોવા મળે છે?

સ્નાયુસંકોચનની ક્રિયાવિધિ દરમિયાન $Ca^{2+}$ નીચેનામાંથી કોની સાથે જોડાય છે?

સ્નાયુઓના સંકોચન માટે કયું ખનિજતત્વ આવશ્યક છે?

સ્નાયુ તંતુમાં $ATPase$ ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

માનવ શરીરમાં સૌથી મજબૂત સ્નાયુઓ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo